સાણંદ : ‘ભૂવા’એ પોતાના 10 વર્ષના દીકરાની હત્યા કેમ કરી? - BBC News ગુજરાતી
અમદાવાદ જિલ્લાના સાણંદના વીંછિયા ગામમાં એક 10 વર્ષના બાળકની એના પિતાએ જ હત્યા કરી હોવાનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે દીકરાનું એના પિતાએ મંદિર પાસે માથું પછાડી પછાડીને મોત નીપજાવ્યું છે. આ મામલે પિતા સામે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Read more











